મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > બટાકા-ચણા ભેલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બટાકા-ચણા ભેલ

N.D
સામગ્રી - બાફેલા અને ઝીણા સમારેલા બટાકા - 2 કપ,બાફેલા લીલા ચણા - એક કપ, ઝીણી સમારેલી ડુંગળી - અડધો કપ,
દાડમના દાણા - એક કપ, ઝીણી સમારેલી કાચી કેરી - અડધો કપ, છીણેલુ તાજુ નારિયળ - અડધો કપ,ઝીણો સમારેલ ફુદીનો - પા કપ. ઝીણા સમારેલા લીલા ધાણા - પા કપ, જીરા પાવડર - 2 ટી સ્પૂન, ચાટ મસાલા - 2 ટી સ્પૂનમીઠુ, ખાંડ સ્વાદમુજબ.

વધાર માટે સામગ્રી - તેલ - એક ટેબલ સ્પૂન, વાટેલા લીલા મરચા 2 ટી સ્પૂન. વાટેલુ લસણ 2 ટી સ્પૂન.

બનાવવાની રીત - ભેલની બધી સામગ્રી મિક્સ કરો. તેલ ગરમ કરી તેમા વાટેલા મરચા અને લસણ નાખીને થોડુ સેકો અને ભેલમાં સારી રીતે મિક્સ કરો. બાળકો હોય કે મોટા, આ ખાટી-મીઠી ભેલ બધાને પસંદ આવશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સ્પ્રાઉટ ભેલ
સેવઈનુ સૂપ
રિબન સેંડવિચ
ચટપટા છોલે
એસ્પેરેગસ સૂપ
પેન રાયતા