મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > કેરીનુ અથાંણુ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેરીનુ અથાંણુ

N.D
સામગ્રી - 1 કિલો કેરી, 200ગ્રામ, આખી સરસવ, એક મુઠ્ઠી ચણાદાળ, 100 ગ્રામ રાઈ દાળ, 200 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ મેથીદાણા, 300 ગ્રામ લાલ મરચાનો પાવડર, તેલ 1 થી દોઢ કિલો, મીઠુ સ્વાદમુજબ, પા ચમચી હીંગ પાવડર, એક ચમચી હળદર, થોડા આખા કાળા મરી અને લવિંગ કે પછી તૈયાર અથાણાનો મસાલો.

બનાવવાની રીત - કેરીને ધોઈ, લૂંછીને લાંબી ફાંકોમાં કાપી લો. હવે એક વાસણમાં તેલ સારી રીતે ગરમ કરી ઠંડુ થવા માટે મૂકી દો. એક પહોળા વાસણમાં ચણા-દાળને છોડી બધા મસાલા એકત્ર કરી લો.

હવે ઉપરથી ચણા-દાળને નાખીને જરૂર મુજબ ગરમ તેલ નાખો અને મસાલાને મિક્સ કરતા જાવ. મસાલા ઠંડા થયા પછી તેમા કેરીની ફાંકો મિક્સ કરો અને કાંચની બરણીમાં ભરીને કપડાંથી મોંઢુ બાંધી દો. તૈયાર કેરી-સરસવનુ અથાણુ આઠ દિવસ પછી ઉપયોગમાં લો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બટાકા-ચણા ભેલ
સ્પ્રાઉટ ભેલ
સેવઈનુ સૂપ
રિબન સેંડવિચ
ચટપટા છોલે
એસ્પેરેગસ સૂપ