મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ફરાળી ચીઝ બોલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફરાળી ચીઝ બોલ

N.D
સામગ્રી - અડધો કપ માખણ, દોઢ કપ સિંગાડાનો લોટ, 225 ગ્રામ પનીર, 1 ચમચી મીઠુ, 1 ચપટી લાલ મરચુ, અડધી ચમચી જીરા પાવડર અને લીલા મરચા, તેલ.

બનાવવાની રીત - એક બાઉલમાં માખ્કણ અને શિંગાડાનો લોટ મિક્સ કરી લો. તેમા પનીર, મીઠુ અને લાલ મરચુ, જીરુ અને લીલા મરચાનુ પેસ્ટ મિક્સ કરી ગૂંથી લો. હવે તેના નાના બોલ્સ બનાવી લો.

એક કડાહીમાં તેલ ગરમ કરી બોલ્સને થોડા બ્રાઉન તળી લો. ફરિયાળી ચટણીની સાથે ગરમા ગરમ પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભરેલા મરચાંના ભજીયા
ક્રિસ્પી રાઈસ પકોડા
સ્પેશ્યલ ચાઉમીન
કેરીનુ અથાંણુ
બટાકા-ચણા ભેલ
સ્પ્રાઉટ ભેલ