મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ઉપવાસની સૂખી ચટણી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઉપવાસની સૂખી ચટણી

N.D
સામગ્રી - 2 કપ છીણેલુ નારિયળ, 10 લાલ મરચા, 1 ચમચી જીરુ, સ્વાદ મુજબ મીઠુ, 50 ગ્રામ મગફળી.

બનાવવાની રીત - સૌ પ્રથમ મગફળીના દાણા સેકીને છોલી લો. હવે દાણા, લાલ મરચુ અને જીરુ એક સાથે વાટીને પાવડર બનાવી લો.
આમા નારિયળ અને મીઠુ મેળવી લો. આ ચટણીને ઉપવાસની ચટણી તરીકે વાપરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વેજીટબલ ક્લબ સેંડવિચ
ફરાળી ચીઝ બોલ
ભરેલા મરચાંના ભજીયા
ક્રિસ્પી રાઈસ પકોડા
સ્પેશ્યલ ચાઉમીન
કેરીનુ અથાંણુ