મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > પૌષ્ટિક ઢોસા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પૌષ્ટિક ઢોસા

N.D
સામગ્રી - 100 ગ્રામ રાજગરાનો લોટ, 200 ગ્રામ સાબૂદાણા, 50 ગ્રામ દહી, બાફેલા બટાકા 500 ગ્રામ, મીઠુ અને ઘી જરૂર મુજબ. કાળામરી ચપટીભર, સમારેલા ધાણા, લીલા મરચા અને લીંબૂનો રસ.

બનાવવાની રીત - સાબૂદાણાને રાત્રે પલાળી દો. સવારે દહી નાખીને મિક્સરમાં વાટો. રાજગરાનો લોટ પણ તેમા મિક્સ કરો. મીઠુ નાખી, ઢોસાનુ મિશ્રણ તૈયાર કરો. ઉપરથી લીંબૂનો રસ નાખી લીલા ધાણા ભભરાવો.

હવે તવાને ગરમ કરો. ઘી લગાવી મિશ્રણથી ઢોસા બનાવો અને કરકરા સેકો. આના પર બટાકાનુ મિશ્રણ મુકો અને લપેટીને પૌષ્ટિક ફળાહારી ઢોસા સર્વ કરો.

આ ઢોસાને વધુ પૌષ્ટિક અને ડેકોરેટિવ બનાવવા હોય તો ઢોસાને સેક્યા પછી ઉપર બટાકાનુ મિશ્રણ પાથરી, ઉપર ગાજરનુ છીણ, અને ચીઝનુ છીણ પાથરી શકો છો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ફરાળી દહીવડા
ફ્રૂટ્સ પંચ
ચીઝ કોર્ન ભજિયા
ઉપવાસની સૂખી ચટણી
વેજીટબલ ક્લબ સેંડવિચ
ફરાળી ચીઝ બોલ