મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ફરાળી કોફતા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફરાળી કોફતા

N.D
સામગ્રી - 1 ચમચી છીણેલુઆદુલ 1 ચમચી ઝીણા સમારેલા લીલા મરચા, 1 ચમચી જીરુ, 6 કાચા કેળા, સ્વાદ મુજબ મીઠુ, 250 ગ્રામ દહી, અડધી ચમચી લાલ મરચુ પાવડર, 3 થી 4 લવિંગ, 50 મિલી પાણી, 2 ચમચી તેલ, લીલા ધાણા.

બનાવવાની રીત - કેળાને ઉકાળીને બાફી લો અને મસળીને મૂકી રાખો. જેમા અડધી લીલુ મરચુ, અડધુ જીરુ, અડધુ આદુ અને મીઠુ મિક્સ કરો. હવે તેના બોલ્સ બનાવી તળી લો.

તેલમાં લવિંગ અને જીરાનો વઘાર લગાવો. પછી તેમા દહીં, બાકી બચેલ લીલા મરચા, લાલ મરચુ, આદુ અને મીઠુ નાખી દો થોડુ પાણી નાખીએન ઉકાળો. હવે તેમા તળેલા બોલ્સ નાખી દો. લીલા ઘાણાથી સજવી ગરમા ગરમ સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પૌષ્ટિક ઢોસા
ફરાળી દહીવડા
ફ્રૂટ્સ પંચ
ચીઝ કોર્ન ભજિયા
ઉપવાસની સૂખી ચટણી
વેજીટબલ ક્લબ સેંડવિચ