મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ટોમેટો એટમ બોમ્બ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટોમેટો એટમ બોમ્બ

N.D
સામગ્રી - 4 કડક મધ્યમ આકારના ટામેટા,અડધા કપ તાજા લીલા અથવા સૂકા બાફેલા વટાણા 2 મોટા. બાફેલા બટાકા, 2 મોટા, કોર્ન ફ્લોર 2 ચમચી, લાલ મરચાનો પાવડર 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, આમચૂર પાવડર 1/2 ચમચી, મીઠુ, ખાંડ અને કાળામરીનો પાવડર સ્વાદમુજબ, ચાટ મસાલા એક ચમચી, ઝીણા સમારેલા લીલા મરચાઅ 1 ટી સ્પૂન, ઝીણા સમારેલા ઘાણા અડધો કપ, તેલ તળવા માટે.

બનાવવાની રીત - સૌ પ્રથમ ટામેટાને ઉકળતા પાણીમાં નાખી કાઢી લો. પછી તેના છાલટા કાઢી લો. હવે તેમને ઉપરથી થોડા કાપી ચપ્પુથી અંદરથી તેનો બધો ગુદો કાઢી લો. જો મટર સૂકા હોય તો તેને ચાર કલાક પાણીમાં પલાળી ઉકાળી લો. ઠંડા થયા પછી હાથથી મસળી લો. ટામેટાનો ગુદો અને બધા મસાલા મિક્સ કરો. હવે બાફેલા બટાકાને હાથથી મેશ કરી થોડુ મીઠુ મિક્સ કરો. આ મિશ્રણથી ટામેટાને કવર કરી દો. અર્થાત આખો લેપ ચઢાવી દો. પછી કોર્ન ફ્લોરના ખીરામાં ડુબાવી ફુલ ગેસ પર ડીપ ફ્રાય કરો. તળ્યા પછી પેપર પર મુકી તેલ સુકાવી લો.

સજાવવા માટે - તળેલા એટમ બોમ્બને ચાકુથી વચ્ચેથી કાપી પ્લેટમા સજાવો. ઉપરથી લીલી, લાલ ચટણી, ઝીણી સેવ અને ઘાણાથી સજાવી સર્વ કરો. સ્વાદમુજબ છીણેલુ નારિયળ, કે ડુંગળી પણ નાખી શકો છો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ફરાળી કોફતા
પૌષ્ટિક ઢોસા
ફરાળી દહીવડા
ફ્રૂટ્સ પંચ
ચીઝ કોર્ન ભજિયા
ઉપવાસની સૂખી ચટણી