માંસાહારી
|
મિઠાઈ
|
શાકાહારી
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
વ્યંજન
»
શાકાહારી
»
મકાઈની કટલેટ
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
મકાઈની કટલેટ
N.D
સામગ્ર
ી - 6 મકાઈ, 3 બાફેલા બટાકા, 2-3 ટુકડા પનીર, 2 મોતી ચમચી બેસન, લીલા ધ
ાણ
ા, લીલા મરચાં ઝીણા સમારેલા, મીઠુ સ્વાદ મુજબ, અડધી ચમચી આદુ અને લસણનુ પેસ્ટ, 1 લીંબૂનો રસ, તેલ.
બનાવવાની રી
ત - મકાઈના દાણાને વાટી લો. પનીર અને બાફેલા બટાકાને છીણીને તેમા મિક્સ કરો. બેસન અને બાકીની બધી સામગ્રી મિક્સ કરી આ મિશ્રણની કટલેટ બનાવી તળી લો. હવે તેને દહી, આમલી અને ધાણાની ચટણી કે સોસ સાથે સર્વ કરો.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
મીઠાઈ,
વ્યંજન,
રેસીપી,
વેજ,
નોનવેજ,
sweets,
recipe,
veg,
nonveg
આ વાનગી તમને કેવી લાગી જણાવો
ઘણું બધુ
• ચીઝ મશરૂમ પકોડા
• મકાઈના સમોસા
• ફરાળી ખસખસવાળા બટાકા
• ચીઝ મૈક્સિકન-ટેકો
• ટોમેટો એટમ બોમ્બ
• ફરાળી કોફતા