માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » સ્પ્રાઉટ્સ ઉપમા
 

N.D
સામગ્રી - અંકુરિત મગ 1 કપ, રવો 1 કપ, શિમલા મરચુ 1, વટાણા 1 નાની વાડકી, ગાજર 2, બીંસ 4-6, ડુંગળી 1, ટામેટુ 1, લીલા મરચાં 3, જીરુ 1/4 ચમચી, રાઈ 1/4 ચમચી, લીંબૂનો રસ 1 ચમચી, મગફળીના દાણા 1 મોટી ચમચી, તેલ 1 ચમચી, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - રવાને સૂકી કઢાહીમાં થોડો ગુલાબી થતા સુધી સેકી લો. બધી શાકભાજીઓ અને ડુંગળીને ઝીણી સમારી લો. ગરમ તેલમાં ડુંગળી અને લીલા મરચાંને બદામી સેકીને જીરુ અને રાઈ નાખો. હવે બધી શાકભાજી, અંકુરિત મગ, મગફળીના દાણા અને મીઠુ નાખીને ઢાંકીને ધીમા તાપ પર 5 મિનિટ થવા દો. સૂજી નાખીને 1/2 ગ્લાસ પાણી નાખો અને સતત હલાવતા પાણી સૂકાતા સુધી થવા દો. લીંબૂનો રસ નાખો અને ધાણાથી સજાવીને સર્વ કરો.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો