માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » પાલક-દાળનુ સૂપ
 

સામગ્રી - અડધો કપ મસૂરની દાળ, 1 કપ સૂપ, 1 કપ કાપેલી પાલક, 3 કાપેલી ડુંગળી, 3 મધ્યમ આકારના ટામેટા મોટા ટુકડામાં કાપેલા, મલાઈ વગરનુ દૂધ, 2 કળી લસણ, પા ચમચી મરચાંનો પાવડર, સ્વાદ મુજબ મીઠુ, લીંબૂનો રસ.

બનાવવાની રીત - પાલક, ડુંગળી, ટામેટા, મસૂરની દાળ, લસણમાં 7 કપ પણી નાખીને પ્રેશર કૂકરમાં 10 મિનિટ સુધી બાફો. બફાયા પછી મેશ કરીને તેમા ગરમ કરેલુ દૂધ, મરચાંનો પાવડર અને મીઠુ નાખી દો.

ઉપરથી લીંબૂનો રસ નાખીને ગરમા ગરમ પીરસો.
સંબંધિત જાણકારી શોધો