માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » બ્રેડ પિઝા
Feedback Print Bookmark and Share
 

N.D
સામગ્રી - 1 વાડકી રવો, 1 વાડકી મલાઈ, 1 શિમલા મરચુ, 1 ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા (બધુ ઝીણુ સમારો) 5 બ્રેડ સ્લાઈસ, મીઠુ, કાળા મરી અંદાજથી.

બનાવવાની રીત - ઉપરોક્ત બધી વસ્તુઓને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો. તેને બ્રેડ સ્લાઈસ ઉપર મુકીને બેક કરી લો. ઈચ્છા હોય તો ચીઝ પણ નાખી શકો છો. બ્રેડ પીઝા તૈયાર છે.
સંબંધિત જાણકારી શોધો