મુખ પૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 07 > દિવાળી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મેંદાની પાપડી

સામગ્રી - 250 ગ્રામ મેંદો, 1/2 ચમચી મીઠુ, 2 ચમચી અજમો, તેલ

રીત - અજમાને 10-15 મિનિટ સુધી થોડાંક પાણીમાં પલાળી લો. મેંદો અને મીઠુ ચાળી લો અને તેમાં એક મોટો ચમચો ભરી તેલનું મોણ નાખો. હવે તેમાં અજમો અને અજમાનું પાણી ભેળવી લો. આ મિશ્રણનો કડક લોટ બાંધી લો. આના નાનાં નાનાં લૂઆ બનાવી તેને જેટલી બની શકે તેટલી પાતળી વણો આ પાપડીને સૂકાવી કડક તેલમાં તળો. ધ્યાન રાખજો કે પાપડીનો રંગ ન બદલાય.

અજમાને પલાળીને પાપડીમાં નાખવાથી તળતી વખતે અજમો નીકળતો નથી.
ઘણું બધુ
માખણ વડા
પનીર કતરી
આવી દિવાળી
લક્ષ્મી પૂજનનો સમય
લક્ષ્મીના વિવિધ સ્વરૂપો
બચાવો પોતાને અને પર્યાવરણને