મુખ પૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 07 > ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સીએમ હતો અને સીએમ રહીશ-મોદી
વેબ દુનિયા

અમદાવાદ (વેબદુનિયા) શરૂઆતના પરિણામોને જોતા ગુજરાતની અંદર ભાજપની સરકાર આવવાની પુરેપુરી શક્યતાઓ છે. આ વચ્ચે એક એસએમએસમાં મોદીએ કહ્યું હતું કે હું સીએમ હતો અને સીએમ રહીશ.

હા જો કે તેમણે સીએમનો અર્થ મુખ્યમંત્રી ન કહેતા કોમનમેન જણાવ્યો છે. બીજી બાજુ અત્યાર સુધી પ્રાપ્ત થયેલ પરિણામોમાં ભાજપ આગળ છે.

ખાડિયાથી ભાજપના વરિષ્ઠ નેતા અશોક ભટ્ટ આ ચુંટણીમાં જીતી ગયાં છે. જમાલપુર અને વીજાપુરમાં પણ ભાજપે વિજય મેળવી લીધો છે.
ઘણું બધુ
રેસમા ભાજપનો ઘોડો આગળ
ભાજપને પ્રથમ જીત મળી
ભાજપ-117,કોંગ્રેસ-62,અન્ય-3(182/182)
કમળ સામે પંજોએ હાર માની
આવતીકાલે ગુજરાતના ભાવીનું પરિણામ
ભાજપના અસંતુષ્ટો પર વિજળી પડી