મુખ પૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 07 > પુનરવલોકન-07
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારત 07માં બન્યુ હોકી ચેમ્પિયન
PRP.R

ભારતે એક રોમાંચક મુકાબલામાં 9 સપ્ટેમ્બર, 2007ના દિવસે ચેન્નઈ(તમિલનાડુ)માં દક્ષિન કોરિયાને 2 ના મુકાબલે 7 ગોલથી હરાવી એશિયા કપ 2007 જીતી લીધો. ભારતના બલજીત સિંહ ને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા. આખી ટુર્નામેંટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ અને એકપણ મેચ નહી હાર્યા.

શ્રીલંકા અને થાઈલેંડના વિરુધ્ધ પોતાની મેચમાં ભારતીય ખેલાડીઓએ અવિશ્વસનીય પ્રદર્શન કરતા 20-0 અને 16-0 થી એતિહાસિક જીત નોંધાવી. મલયેશિના જાપાનને હરાવીને ત્રીજુ સ્થાન મેળવ્યુ. ટુર્નામેંટમાં ભાગ લેનારી બીજી ટીમો હતી - ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ, શ્રીલંકા, સિંગાપુર અને થાઈલેંડ.
ઘણું બધુ
રાષ્ટ્રપતિના હસ્તે દેશના સર્વ શ્રેષ્ટ પુરસ્કારો
ભારતનો ટ્વેંટી-20 વિશ્વ કપ-07
વિશ્વની સાત નવી અજાયબીઓ
તોફાનો માટે હું જવાબદાર નથી - મોદી
વર્ષ 2007ને બાય-બાય-અલવિદા