મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » અમદાવાદ બોંબ વિસ્ફોટ (Ahemdabad Blast)
Ahamedabad
અમદાવાદ. તાજેતરમાં જ દેશના ઈન્ફોસિટી બેંગલુરૂમાં થયેલા ત્રણ શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટની શાહી સુકાઈ નથી ત્યારે શનિવારે સાંજે અમદાવાદમાં થયેલા 20 શ્રેણીબધ્ધ વિસ્ફોટથી અમદાવાદમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. જેમાં 50થી વધુના મોત તથા 200થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે સત્તાવાર આંકડો વધુ વધી શકે તેમ છે. બેંગલુરૂમાં બ્લાસ્ટ બાદ અમદાવાદમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં 24 કલાકની અંદર અમદાવાદમાં બ્લાસ્ટ થતાં રાજ્ય પોલીસ અને સરકાર પણ ચોંકી ઉઠી છે. આ આતંકી ઘટના પાછળ ઈન્ડીયન મુઝાહીદ્દીન નામના સંગઠને જવાબદારી...
  આગળ વાંચો
surat
P.R
સુરતને બદસુરત કરવાનો ઘાતકી પ્લાન
અમદાવાદમાં મોતની હોળી ખેલ્યા બાદ નરાધમોની મેલી મુરાદ સુરતને પણ બદસુરત કરવાની હતી. વિસ્ફટકો ભરેલી બે કાર મળ્યા બાદ આજે વધુ 11 જીવતા બોમ્બ મળી આવતાં સૌના ધબકારા વધી ગયા છે. હમે કીસી ભી હાલમેં કામ પુરા કરના હૈ, અમદાવાદકા કામ પુરા કરને કે બાદ મેં સુરત કે લીયે રવાના હો ગયા હું, આ કોઇ ફિલ્મના ડાયલોગ નથી પરંતુ આંતકીઓની ગંદી જબાન છે. ભુલથી આવેલા ફોન ઉપર આ સંવાદ બોલાયા હતા. આ સંવાદ પરથી સ્પષ્ટ વરતાઇ આવે છે કે, અમદાવાદમાં મોતની હોળી.....
• બોમ્બ ધમાકામાં હલીમને રિમાન્ડ • ઈસ્લામિક સંગઠનોએ વિસ્ફોટોને વખોડ્યા
• વિસ્ફોટોને લીધે ભાજપની સભા રદ્દ • દોડતું અમદાવાદ થંભી ગયું
• પોલીસની પોલ ખુલી... • 30 શંકાસ્પદોની ધરપકડ
અમદાવાદ બોમ્બ વિસ્ફોટ...
પાછલો સંદર્ભ
07
Aug
29
Jul
28
Jul
27
Jul