અમદાવાદ. શહેરના પૂર્વ વિસ્તારને જ નહીં બલ્કે સમગ્ર દેશને હચમચાવી દેનાર આ બોંબ ધડાકાના પડઘા દિલ્હીમાં પડી રહ્યા છે. શહેરના કેટલાક લોકોને મોતની સફર કરાવનારા આ ગોઝારા ધમાકા આ સ્થળોએ ગુંજ્યા હતા.
(1)સરદાર પટેલ ડાયમંડ માર્કેટ (2)સરદાર ચાર રસ્તા (3)મણીનગર ચાર રસ્તા (4)ઠક્કરનગર ચાર રસ્તા (5)રાયપુર ચોકી પાસે (6)ઓઢવ રાજેન્દ્ર પાર્ક (7)ખોડીયાર મંદિર, ઓઢવ (8)ઈસનપુર જયમાલા બસ સ્ટેન્ડ (9)ઈસનપુર ગોવિંદવાડી (10)સારંગુપર ચકલા (11)જુહાપુરા અંબર ટાવર (12)સરખેજ સંગમ સિનેમા (13)ગોમતીપુર મરીયમબીબીની ચાલી (14)સીવીલ હોસ્પીટલ ટ્રોમા વોર્ડ (15)એલજી હોસ્પીટલ નજીક કારમાં..
|