મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > અમદાવાદ બોંબ વિસ્ફોટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દેશમાં મોતનું નગ્નનાચ  Search similar articles
વેબ દુનિયા

અમદાવાદ. આંતકવાદીઓએ દેશમાં છાશવારે મોતનુ નગ્નનાચ ખેલતા આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13 ગોઝારી ઘટનાઓ બાદ આજે બનેલી વધુ એક ઘટનાએ વધુ એકવાર લોહીની હોળી ઉછાળી છે.

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં થયેલા બ્લાસ્ટની તવારીખ
13 માર્ચ, 2003- મુંબઈમાં ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ, 13 મોત
25 ઓગસ્ટ, 2003-- બે કાર બોમ્બ વિસ્ફોટ, મુંબઈનાં 60નાં મોત
15 ઓગસ્ટ, 2004--આસામમાં બ્લાસ્ટ, 16નાં મોત
29 ઓક્ટોબર, 2005--નવી દિલ્હી ત્રણ ધડાકા, 66નાં મોત
7 માર્ચ, 2006--વારાણસીમાં બ્લાસ્ટ, 15નાં મોત
11 જુલાઈ , 2006- મુંબઈનાં રેલ્વે સ્ટેશનમાં સાત સીરીયલ બ્લાસ્ટ, 180નાં મોત
8 સપ્ટેમ્બર, 2006--માલેગાંવ મસ્જિદમાં સીરીયલ બ્લાસ્ટ, 32નાં મોત
19 ફેબ્રુઆરી,2007--ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્રેનમાં બ્લાસ્ટ, 66નાં મોત
18 મે, 2007--હૈદરાબાદમાં ઐતિહાસિક મસ્જિદમાં બ્લાસ્ટ, 11નાં મોત
25 ઓગસ્ટ, 2007--હૈદરાબાદમાં ફુડ સ્ટોલ અને પાર્કમાં ત્રણ વિસ્ફોટમાં 40નાં મોત
13 મે 2008--જયપુરમાં શ્રેણીબધ્ધ બ્લાસ્ટ 63નાં મોત
25 જુલાઈ, 2008-- આઈટી શહેરમાં સાત ધડાકામાં બેનાં મોત
26 જુલાઈ, 2008-- અમદાવાદમાં સાંજે 6.40 કલાકે 20 બ્લાસ્ટમાં 50નાં મોત..
ઘણું બધુ
મોતના ધમાકા ગૂંજી ઉઠ્યા
બોંબ વિસ્ફોટ...બસથી લઇને હોસ્પિટલ સુધી
અમદાવાદમાં બોંબ બ્લાસ્ટ, 50થી વધુના મોત