મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > અમદાવાદ બોંબ વિસ્ફોટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
30 શંકાસ્પદોની ધરપકડ  Search similar articles
વેબ દુનિયા

અમદાવાદની અંદર ગઈ કાલે થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓની શંકામાં ક્રાઈમ બ્રાંચ દ્વારા લગભગ 30 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.

તેઓનું માનવું છે કે આ બોમ્બ ધડાકામાં એમોનિયમ નાઈટ્રોજનનો ઉપયોગ થયેલ છે. તેમજ ગેસ સીલીંડરનો પણ ઉપયોગ થયો હોય તેવી શંકા સેવાઈ રહી છે.

બોમ્બ વિસ્ફોટ થયો તે પહેલાં મળી આવેલ ઈ-મેલનું આઈપી એડ્રેસ નવી મુંબઈના સુત્રાપાડા વિસ્તારનું છે. જેથી ત્યાં પોલીસે છાપો મારીને આ કોમ્પુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી લીધી છે.

આ વિસ્ફોટની અંદર લગભગ 50 જેટલી વ્યક્તિના મૃત્યું નીપજ્યાં છે તેમજ 100 કરતાં પણ વધારે ઘાયલ થયેલ છે.
ઘણું બધુ
પોલીસની પોલ ખુલી...
અમદાવાદ સાયકલ બોંબથી ધણધણ્યું
રાજ્યને છિન્ન ભિન્ન કરવાનું કાવતરૂ
દોડતું અમદાવાદ થંભી ગયું
આંતકીઓએ દર્દીઓને પણ ના છોડ્યા...
દેશમાં મોતનું નગ્નનાચ