અમદાવાદ શહેર શનિવારે સાંજે રાબેતા મુજબ પોતાની મરજીમાં હતું ત્યાં સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટે શહેરને તહસનહસ કરી મુક્યું છે. શહેરમાં એક કલાકના સમયગાળામાં 17 જેટલા ધમાકા થયા હતા.
સમય સ્થળ 6-30 મણીનગર ચાર રસ્તા પાસે 6-30 રાયપુર ચકલામાં બે ધમાકા 6-30 બાપુનગર ડાયમંડ માર્કેટ 6-35 સારંગપુર ચકલા 6-35 મણીનગર બસ સ્ટેન્ડ 6-35 જવાહર ચોક 6-35 ઇસનપુર ગોવિંદવાડી 6-45 સારંગપુર સર્કલ 6-42 બાપુનગર ડાયમંડ માર્કેટ 6-45 નરોડા ગેલેક્સી સિનેમા 7-52 મણીનગર એલ.જી હોસ્પિટલ 7-52 સરખેજ જુહાપુરા રોડ 7-54 સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર 9-30 ગોતા-વડસર રોડ
|