મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > બજેટ 2008
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો
વિગતવાર રેલવે બજેટના મુખ્ય અંશો જુઓ..
W.DW.D

નવી દિલ્હી(વેબદુનિયા) રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે બજેટ પહેલાં જ સ્પષ્ટ જણાવ્યું હતું કે બજેટ સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીએ અપેક્ષાઅનુસાર રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો હતો. 50 કિલોમીટરથી વધુ અંતરના સેકન્ડ ક્લાસ ભાડામાં પાંચ ટકાનો ઘટાડો કરાયો છે. પચાશ કિલોમીટરથી ઓછા અંતરના ભાડામાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

જ્યારે રાજકીય તજજ્ઞો પહેલાંથી જ જણાવી રહ્યાં છે કે આગામી લોકસભાની ચૂંટણી અને આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાલુએ આવું લોભામણું બજેટ તૈયાર કર્યુ છે.

રેલવે બજેટના મુખ્ય અંશો --
- 10 નવા ગરીબ રથ ચાલશે
- 53 નવી ગાડીઓ ચાલશે
- 16 ગાડીઓનો વિસ્તાર થશે
- રેલ કારખાનાઓને માટે 200 કરોડ અને તેમનુ આધુનિકરણ
- કેરલમાં નવી કોચ ફેક્ટરી બનશે.
- વરાળ એંજિનો દ્વારા હેરીટેજ રેલવેને પ્રોત્સાહન મળશે.
- ગૈંગમેનને ગેટમેન બનાવવામાં આવશે.
- કુલીઓને ગેંગમેન બનાવવામાં આવશે.
- ચાઈના રેલવે સાથે સમજૂતી
- બધા કવાર્ટરોમાં સીએફએલ બલ્બ
- ઉર્દૂના પેપરોમાં પણ જાહેરાત આપવામાં આવશે.
-વિદેશો સાથે પણ રેલવે કોચ સપ્લાય ઓર્ડર
- બધી સ્નાતક વિદ્યાર્થીનીઓને ભાડામાં રાહત.
- વીઆરએસ માટે 7000 કરોડ
- ટ્રેકની તપાસ માટે નવા સાધનો
- પટના, સિકંદરાબાદ સ્ટેશન વિશ્વસ્તરીય થશે.
- દુર્ઘટના ટાળવા માટે નવા ઉપકરણ
- માનવરહિત રેલ્વે ક્રોસિંગ પર ગાર્ડ લાગશે.
- અશોક ચક્રની પાસે શતાબ્દી અને રાજધાનીમાં માન્ય થશે.
-એડ્સ પીડિતોને અડધુ ભાડુ આપવું પડશે.
- વરિષ્ઠ નાગરિકોને 50 ટકા રાહત
- મધર ચાઈલ્ડ હેલ્થ એક્સપ્રેસ ચાલશે.
- રેલવેમાં ઉર્દૂને પ્રોત્સાહન, ગ્રુપ ડી ની પરીક્ષા હવે ઉર્દૂમાં.
- બોનસ 65 થી વધીને 70 દિવસનુ મળશે.
- 5700 નવા સુરક્ષાકર્મચારીની ભર્તી થશે.
- ખાનગી કંપનીઓ ટર્મિંનલ બની શકશે.
- પાઁચ વર્ષમાં અઢી લાખ કરોડનુ રોકાણ
- રેલવે વિજન 2025 છ મહિનામાં તૈયાર થશે.
- રેલગાડીઓમાં ઈંટરનેટની સુવિધા મળશે.
- વિશ્વસ્તરીય સ્ટેશનોને માટે 15 હજાર કરોડ
- નવી દિલ્લી રેલ્વે સ્ટેશન વિશ્વ સ્તરીય થશે.
- છત્રપતિ શિવાજી ટર્મિનલ વિશ્વસ્તરીય થશે.
- 195 સ્ટેશનો પર પગપાળા યાત્રી પુલ
- 50 મોટા સ્ટેશનો પર એસ્કેલેટર
- 3 વર્ષમાં 200 મિલિયન ટન સીમેંટ લાદવાનુ લક્ષ
- કંટેનર રેલગાડીઓને મંજૂરી
- 2000 વેગન બનાવવામાં આવશે.
- 2011 સુધી શતાબ્દીમાં નવા ડબ્બા
- 2 વર્ષમાં પાઁચ હજાર કંમ્પ્યૂટર ટિકીટ કાઉંટર
- કેટલીક એક્સપ્રેસ ગાડીઓમાં પબ્લિક એક્સપ્રેસ સિસ્ટમ
- કંટેનર કોર્પોરેશનના આઠ નવા ડેપો
- બુનિયાદી ઢાંચાના વિકાસ માટે 75 હજાર કરોડ.
- 30 સ્ટેશનો પર મલ્ટી લેવલ પાર્કિંગ
- કોલસા પરિવહનને માટે નવો ટ્રેક
- ઉડીસામાં મહાનદી પર બીજો પુલ
- ગાઁઘીઘામ-પાલનપુર પર નવો ગેજ
- ઓટોમેટિક સિંગનલિંગ પર જોર
- 1000 મિલિયન ટન લોડનુ લક્ષ
- મુંબઈવાસીઓ માટે 'ગો મુંબઈ કાર્ડ'
- 2009 સુધી તૈયાર થશે રેલ્વે કોલ સેંટર
- 2010 માં રાજધાનીમાં નવા પ્રકારના ડબ્બા.
- 2009 થી સ્ટીલના ડબ્બાઓનુ નિર્માણ
- 2010 થી બધા ડબ્બા સ્ટીલના
- મોબાઈલ પર ટિકિટ આપવાનો વિચાર
- 6000 ઓટોમેટિક મશીનો લાગશે.
- ચાલતી ગાડીઓમાંથી મળ પડતો રોકવાની વ્યવસ્થા કરશે.
- ઈંટરનેટમાંથી પણ વેટિંગ લિસ્ટ ટિકીટ મળશે.
- રેલ સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ કર્યો.
- સામાન્ય ટિકિટ કાઉંટરનો વિસ્તાર થશે.
- સ્માર્ટ કાર્ડ પરથી પણ ટિકિટ ખરીદી શકશો.
- રેલવે કોલ સેંટર હકીકતમાં બદલાયુ.
- મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ડિસ્પ્લે સુવિધા.
- ગાડીઓની અવર-જવરની સંપૂર્ણ જાણકારી.
- સ્લીપર ભાડામાં પાંચ ટકાનો ઘટાડો
- 50 કિલોમીટરથી વધુના સેકન્ડ ક્લાસના ભાડામાં પાચ ટકાનો ઘટાડો
- એસી-1માં સાત ટકાનો ઘટાડો, એસી-2માં 4 ટકા, એસી-3 ટાયરમાં 3 ટકાનો ઘટાડો..
ઘણું બધુ
રેલવે બજેટમાં આજે લાલુનું ભાષણ શરૂ..
આજે રેલવે પ્રધાન લાલુનું રેલ-બજેટ
બજેટમાં ચિદમ્બરની અગ્નિ પરીક્ષા
સૌરાષ્ટ્ર પ્રતિ રેલવેનું કાયમી ઓરમાયું વલણ
ફ્રેંચથી અદ્દભુત શબ્દ બજેટનો ઉદ્દભવ
1860માં ભારતમાં પહેલીવાર બજેટ થયેલું