મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > બજેટ 2008
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈટીઆઈ માટે 750 કરોડ રૂપિયાનુ ફંડ
શિક્ષણ ક્ષેત્રે પણ ચિદમ્બરનો પ્રકાશ..
-- આઈટીઆઈ માટે 750 કરોડ રૂપિયાનુ ફંડ
- સૈનિક સ્કુલમાં વધુમાં વધુ બાળકો આવે તે માટે 44 કરોડ રૂપિયા તથા બે કરોડ રૂપિયા દરેક સૈનિક સ્કુલને અપાશે
- એલઆઈસી એક હજાર કરોડનું ફંડ વધારાયુ
- રાજીવ ગાંધી ફેલોશિપ યોજના માટે 75 કરોડ રૂપિયા
- ઓલ્ડ એજ પેન્શન યોજના માટે 3443 કરોડ રૂપિયાની ફાળવણી
- શેરબજારમાં રોકાણ માટે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર જરૂરી
- રક્ષા બજેટમાં 10 ટકામાં વધારો
- ટાઈગર પ્રોટેક્શન ફોર્સની રચના કરવા તથા દેશમાં વાઘોના સંરક્ષણ માટે 50 કરોડ રૂપિયાનુ ફંડ
ઘણું બધુ
સિમાંત ખેડુતોની લોન માફ: ચીદમ્બરમ
બજેટ-08ના મુખ્ય અંશો આ મુજબ...
બજેટ પહેલા શેરબજાર 120 પોઈન્ટ તુટ્યું
નાણા પ્રધાનનું આજે ચૂંટણીલક્ષી બજેટ
દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારૂ નથી-ડાબેરીઓ
9 %નો વિકાસ દર પ્રાપ્ત કરીશું - ચીદમ્બરમ