મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » દિલ્હી બન્યુ ટારગેટ... (Delhi Blast)
હૈદરાબાદ, જયપુર, અમદાવાદ બાદ શનિવારે સાંજે દેશનું પાટનગર દિલ્હી બોમ્બ ધમાકાઓથી હચમચી ઉઠ્યું હતું. શહેરમાં વિવિધ ત્રણ સ્થળોએ એક પછી એક પાંચ સિરીયલ બ્લાસ્ટ થતાં દિલ્હી સહિત સમગ્ર દેશમાં ભયની દહેશત પ્રસરી હતી. આ ધમાકામાં 25 મોત તથા 75થી વધુ ઘાયલ થયાનું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે. તો બીજી બાજુ આ ધમાકાઓને પગલે દિલ્હી સહિત દેશમાં હાઇ એલર્ટ કરાયું છે. એમાંય ખઆસ કરીને ગુજરાત તથા ગણપતિ મહોત્સવને લઇને મહારાષ્ટ્રમાં સુરક્ષા વધારાઇ દેવાઇ છે. શહેરમાં પાંચ સીરીયલ બ્લાસ્ટ થયાં હતાં.સાંજે 6.10ની આસપાસ પ્રથમ બ્લાસ્ટ બાદ બીજા બે સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. ગણત્રીની 26 મિનિટોમાં એક પછી એક પાંચ બ્લાસ્ટ બાદ થયાં હતાં.
  આગળ વાંચો
દિલ્હી બન્યુ ટારગેટ...
ક્યારે અટકશે આતંક...
PTI PTI
 
દિલ્હીનું બોમ્બે કનેકશન...
દેશમાં એક પછી એક શહેરોમાં થઇ રહેલા દરેક બ્લાસ્ટનું મૂળ મુંબઈમાં નીકળી રહ્યું છે. અમદાવાદ બ્લાસ્ટ બાદ ઈન્ડીયન મુઝાહીદ્દીને એક ઈમેઈલ કર્યો હતો. તેવી રીતે દિલ્હી બ્લાસ્ટ બાદ પણ ઈમેઈલ કરવામાં આવ્યો છે. જેમાં બ્લાસ્ટની જવાબદારી સ્વીકારવામાં આવી છે. શુ આ રીતે આંતકીઓ એક પછી એક ઇન્ઝામ આપતા જશે અને નિર્દોષ લોકો ભોગ બનતા રહેશે.
ક્યારે થશે આતંકનું એન્કાઉન્ટર !
કોનોટ પેલેસમાં સેકડોનો બચાવ
આતંકીઓની એકસરખી મોડસ ઓપરન્ડી
આ આપણી કાયરતાની કિમત છે !
મેં આતંકવાદીને જોયા છે-રાહુલ
દિલ્હી કેટલું સુરક્ષિત..?
દિલ્હી સિરીયલ બ્લાસ્ટ
પાછલો સંદર્ભ
29
Sep
19
Sep
15
Sep
14
Sep