મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > દિલ્હી બન્યુ ટારગેટ... > મેં આતંકવાદીને જોયા છે-રાહુલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મેં આતંકવાદીને જોયા છે-રાહુલ Search similar articles
વેબ દુનિયા

દિલ્હીનાં કોનોટ પેલેસમાં થયેલા ત્રણ બ્લાસ્ટ પૈકી એક બ્લાસટ કચરાપેટીમાં થયો હતો. આ કચરાપેટીમાં બોમ્બ મુકતાં રાહુલ નામના ફુગ્ગા વેચતાં છોકરાએ જોયા હતાં.

રાહુલે પત્રકારોને જણાવ્યું હતું કે તે જ્યારે અહીથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બે યુવાનો હાથમાં કાળા રંગની બેગ લઈને કચરાપેટી તરફ જતાં જોયા હતાં. તેમજ તેમણે કચરાપેટીમાં તે બેગમાં નાંખતાં જોયા હતાં.

આ બેગ કચરાપેટીનાં બેગ નાંખ્યાની થોડી વાર પછી એટલે કે પંદર મિનીટ બાદ બ્લાસ્ટ થયો હતો. આ બે વ્યક્તિઓ રીક્ષામાં આવ્યા હતાં.
ઘણું બધુ
દિલ્હી બ્લાસ્ટઃ ગુજરાતમાં હાઈએલર્ટ
દિલ્હીનું બોમ્બે કનેકશન...
નેતાઓએ ઘટનાને વખોડી