મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > દિલ્હી બન્યુ ટારગેટ... > નાગરિકો આંતંકવાદ સામે લડેઃ કલામ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નાગરિકો આંતંકવાદ સામે લડેઃ કલામ Search similar articles
વેબ દુનિયા
વધી રહેલી આંતકવાદી પ્રવૃત્તિ સામે લડત આપવા એ પી જે અબ્દુલ કલામે નાગરિકોને કાનૂન સાથે કદમ મિલાવવાની સલાહ આપી હતી.
તેમણે એકીકૃત ખાનગી એજેંસી 'યુનીફાઈડ ઈંટેલિઝંસ એજેંસી' ની સ્થાપના કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે આ એજંસીમાં દેશના નાગરિકોને પણ સમાવવા જોઈએ.

આંતકવાદને ખત્મ કરવા એક રાષ્ટ્રીય મિશનની જરૂર છે. આંતકવાદીઓ સ્માજમાં જ રહીને આંતકવાદી પ્રક્રિયાનુ આયોજન કરે છે, તેઓ આપણા જ ઘરો, કે હોટેલમાં રહે છે, જો લોકોને આંતકવાદી વિરૂદ્ધ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે તો આંતકવાદને દેશમાંથી નષ્ઠ કરી શકાય.
કડક કાનૂની વ્યવસ્થા ઉભી કરવાની જરૂરીયાત છે, જેથી ન્યાયની પ્રક્રિયા ઝડપી બને.
ઘણું બધુ
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ, 25ના મોત
આતંકીઓની એકસરખી મોડસ મોડરન્ડી
દેશમાં થયેલા બ્લાસ્ટનો ઈતિહાસ
બ્લાસ્ટ બાદ આઈએમનો ઈ મેઈલ
મેં આતંકવાદીને જોયા છે-રાહુલ
દિલ્હી બ્લાસ્ટઃ ગુજરાતમાં હાઈએલર્ટ