મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > દિલ્હી બન્યુ ટારગેટ... > મૃતકોનાં પરિજનોને આઠ લાખનું વળતર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મૃતકોનાં પરિજનોને આઠ લાખનું વળતર Search similar articles
ભાષા

દિલ્હીમાં શનિવારે મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિજનોને કેન્દ્ર અને દિલ્લી સરકાર આઠ લાખની આર્થિક મદદ કરશે.

વિસ્ફોટમાં માર્યા ગયેલાને દિલ્લી સરકાર ત્રણ લાખ, જ્યારે કેન્દ્ર સરકાર પાંચ લાખ રૂપિયા આપશે, તેવી જાહેરાત ગૃહમંત્રી શિવરાજ પાટીલ અને મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કરી હતી.

જ્યારે ઘાયલ થયેલાઓને રૂ.50 હજારની મદદ કરવામાં આવશે. બ્લાસ્ટ બાદ શીલા દીક્ષિત, શિવરાજ પાટીલ અને સોનિયા ગાંધી ઘાયલોની ખબર અંતર પુછવા હોસ્પીટલની મુલાકાત લીધી હતી.
ઘણું બધુ
ફરી એક વાર શનિવારે લોહીની હોળી
રીગલ સિનેમા સામેથી ત્રણ જીવતા બોમ્બ મળ્યા
બિહાર અને મધ્યપ્રદેશમાં પણ હાઈ એલર્ટ
ફરીથી કેન્દ્રની પીપુડી વાગી
કોનોટ પેલેસમાં સેકડોનો બચાવ
દિલ્હી કેટલું સુરક્ષિત..?