મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > દિલ્હી બન્યુ ટારગેટ... > દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર તૌકીર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર તૌકીર Search similar articles

દિલ્હીમાં શનિવારે સાંજે એક પછી એક થયેલા પાંચ ધમાકાઓમાં અમદાવાદ બ્લાસ્ટમાં સંડોવાયેલ સીમીનો કાર્યકર તૌકીર મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું છે.

શનિવારે સાંજે પાટનગર દિલ્હીમાં કરૌલી બાગ, કેનોટ પેલેસ તથા ગ્રેટર કૈલાસ વિસ્તારમાં થયેલા પાંચ ધમાકાઓમાં 25 જેટલા લોકોના મોત થયાનું તથા 75 જેટલા ઘાયલ થયાનું બહાર આવી રહ્યું છે ત્યારે દિલ્હી પોલીસે આ પ્રકરણમાં છ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે આ બોમ્બ ધમાકાઓમાં તૌકીર મુખ્ય ભેજુ હોવાનું બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, બહુનામધારી અબ્દુલ સુભાન ઉસ્માન કુરેશી ઉર્ફે કાસીમ ઉર્ફે ઝાકીર ઉર્ફે કબ ઉર્ફે તૌકીર મુંબઇ, અમદવાદ તથા સુરત બોમ્બકાંડનો મુખ્ય સુત્રધાર હોવાનું માનવામાં આવે છે

અમદાવાદ બોમ્બ વિસ્ફોટ
ઘણું બધુ
આ આપણી કાયરતાની કિમત છે !
ક્યારે થશે આતંકનું એન્કાઉન્ટર !
મૃતકોનાં પરિજનોને આઠ લાખનું વળતર
ફરી એક વાર શનિવારે લોહીની હોળી
રીગલ સિનેમા સામેથી ત્રણ જીવતા બોમ્બ મળ્યા
બિહાર અને મધ્યપ્રદેશમાં પણ હાઈ એલર્ટ