મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > દિલ્હી બન્યુ ટારગેટ... > મુંબઈમાં ત્રણે રાજ્યોની પોલિસના છાપા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મુંબઈમાં ત્રણે રાજ્યોની પોલિસના છાપા Search similar articles
વેબ દુનિયા

જયપુર, બેગલુર, અમદાવાદ અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ્ના મુખ્ય સુત્રધાર તૌકિરની શોધ તમામ રાજ્યોની પોલિસ અને એંટી ટેરરીસ્ટ સ્કોર્ડ દ્વારા થઈ રહી છે.

તાજેતરમાં દેશની રાજધાનીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટથી સમગ્ર રાજ્યોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તાજેતરમાં દિલ્હી, અમદાવાદ, અને મુંબઈની પોલિસ મળીને એટીએસ સાથે મુંબઈના મીરારોડના નયાનગરમાં છાપો માર્યો હતો.

આ ત્રણે રાજ્યની પોલિસ સાથે મળીને સઘન તપાસ આદરી રહી છે. પરંતુ નક્કર પરિણામો સામે આવતા નથી. જે પોલિસતંત્ર અને સરકારની નબળાઈ સાબિત કરી આપે છે.

અમદાવાદ બ્લાસ્ટ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવુ છે કે તેમણે દિલ્હી સરકારને ચેતવ્યા હતાં. પણ આ તેમની આળસ અને આડોડાઈનું પરિણામ હતું.
ઘણું બધુ
દિલ્લી પોલિસે શંકાસ્પદોના સ્કેચ જાહેર કર્યા
તૌકીર દોષી હોય તો ફાંસી આપો-માતા
તૌકીર નાસી છુટયો !
પાંચ આતંકવાદીઓ હોવાની આશંકા
દિલ્હીમાં આતંકવાદી અથડામણ
દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર તૌકીર