મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » ચૂંટણી 2008 (Election 2008)
મધ્યપ્રદેશ ચૂંટણી - 2008
લોકસભાની સેમી ફાઇનલ સમી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ ભાજપીઓને આત્મમંથન માટે મજબૂર કર્યા છે. છેલ્લા વર્ષમાં દેશ ઉપર આવેલી કેટલીય વિટંબણાઓની વચ્ચે કોંગ્રેસે એક સારી રાજકીય રમતનો પરચો આપ્યો છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 3-2થી ભાજપને માત આપી છે. ભાજપને સૌથી મોટો ઝટકો રાજસ્થાનમાં પડ્યો છે. પ્રજાના સહારે કોંગ્રેસે રાજા રજવાડાઓનું રાજ રાણીના હાથમાં છીનવી લીધું છે. સાથોસાથ દિલ્હીમાં શીલા દિક્ષિતે હેટ્રીક મારી દેશના પાટનગરમાં કોંગ્રેસનું રાજ અકબંધ રાખી ભાજપને પોતાની શક્તિનો પરચો આપ્યો છે. આ ઉપરાંત મિઝોરમમાં પણ કોંગ્રેસે એમ.એન.એફના હાથમાંથી સત્તા પોતાની ખોળામાં લઇ લીધી છે.
  આગળ વાંચો
Narendra Modi
N.D
મોદીને ઇશારે રાણીનું રાજ ગયું ?
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીને પણ વસુંધરા રાજેનો સ્વભાવ પસંદ ન હતો. તે પણ રાણીના અહંમને તોડવા ઇચ્છતા હતા. જો વસુંધરા રાજે ધાર્યુ હોત તો તેઓ ચૂંટણીમાં મોદીને સ્ટાર પ્રચારક તરીકે ઉતારી ચૂંટણી જીતી પણ શક્યા હોત. પરંતું તેઓ એમ કરવા તૈયાર ન હતા. તે મોદીના વધતા કદને રોકવા મથતા હતા ! સામે પક્ષે મોદી બોલાવ્યા વગર પ્રચાર કરવા જવા ઇચ્છતા ન હતા....
• શીલા કોંગ્રેસને વફાદાર • મધ્યપ્રદેશમાં ભાજપ આગળ
• મધ્યપ્રદેશઃ ઘરનાં જ ભેદીથી હાર • ભાજપે રાજસ્થાન, દિલ્હીના હાર માની
• કોંગ્રેસને ફાયદો, ભાજપમાં ગાબડું • દિલ્હીમાં કોંગ્રેસની હેટ્રીક
મધ્યપ્રદેશ ચુંટણી
પાછલો સંદર્ભ
12
Dec
09
Dec
08
Dec