મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ફ્રેન્ડશિપ ડે > મારા મિત્રો મારા પુસ્તકો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મારા મિત્રો મારા પુસ્તકો Search similar articles
કલ્યાણી દેશમુખ

N.D
મારા પ્રિય મિત્રો મારા પુસ્તકો છે
જેમણે મારા જીવનને જ્ઞાનથી ભર્યુ છે

હું હતી એક ખાલી ખોખું
તેમણે મગજ મારું વિવિધતાથી ભર્યુ છે

જ્યારે હું અટવઈ દુનિયાની અટકળોમાં ત્યારે
તેમણે ગુરૂ બનીને મને રાહ બતાવી છે

પુસ્તકોના રંગબેરંગી શબ્દોથી જીવન મારુ રંગાયુ છે
મેં ભલે તેમને કંઈ ન આપ્યુ પણ તેમણે મારું જીવન ઉજાળ્યુ છે

તેમનુ આ કર્જ ઉતારુ, તેમને પણ બદલામાં કાંઈક આપુ
પણ એ તો છે ગુરૂના ગુરૂ, તેમને બસ આપવામાં જ આનંદ આવે છે.
ઘણું બધુ
બદલાઈ ગયો મિત્રતાનો અર્થ
પુસ્તકો પણ છે આપણા સાચા મિત્રો!
સાચા મિત્રો : પતિ પત્ની
મિત્રતા કેવી હોવી જોઈએ ?
કેવી છે આ મિત્રતા ?
મુશ્કેલીથી મિત્રો મળે છે...