મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » ફ્રેન્ડશિપ ડે (Friendship Day)
રસ્તાઓ પર વધતો જતો ટ્રાફીક દેશની પ્રગતિનું પ્રતિક નથી પરંતુ દેશની બરબાદીનું પ્રતિક છે. આ ભલે કોઈના ગળે ઉતરે કે ના ઉતરે પરંતુ ઉતરી પણ કેવી રીતે શકે સાચી વાત તો બધાને કડવી જ લાગતી હોય છે ને! આ વધતો જતો ટ્રાફીક આપણી પાસે ઓછા પડતાં સમયની નિશાની છે. ઓફીસે જલ્દી પહોચવા માટે આપણે વાહનનો સહારો લઈએ છીએ પરંતુ તે છતાં પણ આપણને સમય ઓછો પડે છે. નાનપણની અંદર જ્યારે શિક્ષક કહેતાં હતાં કે દિકરા જો તમારા શહેરની અંદર વધારે પડતી મેડિકલની દુકાનો થઈ જાય તો એમ ન સમજતાં કે તમારૂ શહેર પ્રગતિના પંથે છે પરંતુ એવું વિચારજો કે આ શહેરની અંદર બિમારી અને બેરોજગારી વધી ગઈ છે.
  આગળ વાંચો
ફ્રેન્ડશિપ ડે
Friends
W.D
 
સાચા મિત્રો : પતિ પત્ની
ભારતમાં સૌથી સારો કોઈ રીત રિવાજ હોય તો એ છે વિધિસર લગ્ન કરાવવાનો રિવાજ. જ્યારે પતિ પત્ની અગ્નિના સાત ફેરા ફરે છે તો મન એક અનોખા બંધનમાં બંધાઈ જાય છે. આ સાત ફેરા એટલે જ .... પ્રથમ ફેરો - એકબીજાને વફાદાર રહેવાનુ વચન બીજો ફેરો - એકબીજા પર વિશ્વાસ કરવાનુ વચન ત્રીજો ફેરો - સુખ અને દુ:ખમાં એકબીજાને સાથ આપવાનુ વચન...
પુસ્તકો પણ છે આપણા સાચા મિત્રો!
એક દિવસ મિત્રો માટે
ફેન્ડશીપ વીથ પેટ્સ.......
મિત્રો શું કહે છે આ દિવસે........
નવા સંબંધો કેળવવાનો અનોખો મોકો...
શુ તમે સાચા મિત્ર છો ?
ફ્રેંડશિપ ડે
પાછલો સંદર્ભ
03
Aug
02
Aug
01
Aug