મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » ગુજરાત સ્થાપના દિવસ (Gujarat Day)
Gujarat day
અમરેલી. ગુજરાતના 49માં સ્થાપના દિનની ઉજવણી અમરેલી ખાતે ગઇકાલે યોજાઇ હતી ત્યારે યોજાયેલા ઇ-ગ્રામ લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ પોતાની લાક્ષણિક અદામાં પ્રવચન આપ્યું હતું કે, અમરેલીના લોકોને ગૌરવ લેવું જોઇએ કે, અમેરિકાની ગુગલ કંપની ગુજરાતી ભાષામાં માહિતીની સેવાઓ ઉપલબ્‍ધ કરાવે છે અને ગુગલના સર્ચ એન્‍જીનનું પહેલું પેજ અમરેલીમાંથી લોંચ થઇ રહયું છે. આમ, અમરેલી જિલ્લો સમગ્ર એશિયામાં પ્રથમ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ જિલ્લો બન્‍યાનું બહુમાન મેળવે છે. અમરેલી ખાતે ઇ-ગ્રામ લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી મોદીએ અમરેલી જિલ્લાની તમામ 590 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેંડ કનેકિટવિટીની સુવિધા અને 203 કોમન સર્વિસ સેન્‍ટરની સુવિધાનું લોકાર્પણ કર્યું હતું...
  આગળ વાંચો
Great Leaders of Gujarat
P.R
ગુજરાતની મહાન વ્યક્તિઓના દર્શન
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ કરી હતી. ઈ.સ 1918માં બોમ્બેની વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી. 1930માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી...
• આજે ગુ. દિન પર મુખ્યમંત્રીની શુભેચ્છાઓ • ગુજરાતના મુખ્ય યાત્રા ધામ
• ગુજરાતના મહાન કવિઓની કહેવતો • ગુજરાતી મનોરંજનનું દર્પણ
• ગુજરાતના સાહિત્યકારો • ગુજરાતનું શું વખણાય?
ગુજરાત 49મો ગૌરવ દિવસ
પાછલો સંદર્ભ
02
May
01
May
30
Apr