મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ગુજરાત સ્થાપના દિવસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતનું શું વખણાય?
પારૂલ ચૌધરી
P.R

* સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.

* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે.

* અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એમ

* સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી

* ભરુચની ખારી શિંગ
P.R

* જામનગરની બાંધણી, કચોરી, તાળા અને આંજણ.

* રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન

* મોરબીના ટાઇલ્સ, નળીયા અને ધડીયાલ

* મોઢેરાનુ સુર્યમંદિર
P.R

* વડોદરાની ભાખરવડી, લીલો ચેવડો અને નવરાત્રિ.

* કાઠીયાવાડી ડાયરો

* જુનાગઢની કેસર કેરી અને ગિરનાર

* ભાવનગરના ગાંડા અને ગાંઠિયા

* કચ્છની કળા કાળિગીરી

* અને છેલ્લે ગુજરાતની મહેમાનગતિ તો માણવા જરૂર પધારજો.
ઘણું બધુ
ગુજરાતના મહાન કવિઓની કહેવતો
ગુજરાતી મનોરંજનનું દર્પણ
ગુજરાતની મહાન વ્યક્તિઓ
ગુજરાતના સાહિત્યકારો
ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને વિકાસ