મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ગુજરાત સ્થાપના દિવસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતમાં સૌથી મોટુ

જિલ્લો (વિસ્તાર): કચ્છ, એરિયા: ૪૫,૬૫૨ ચો .કિમિ

જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮

પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરુચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર

મહેલઃ લક્ષ્મિનિવાસ પેલેસ, વડોદરા

ઔધ્યોગિક સંસ્થાઓ: રિલાયન્સ, નિરમા

ડેરી: અમુલ, આણંદ

નદી: નર્મદા

યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી
P.R

સિંચાઇ યૉજના: સરદાર સરોવર

બંદર: કંડલા

હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ

શહેરઃ અમદાવાદ

રેલવે સ્ટેશન: અમદાવાદ

સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)

સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુસિયમ એન્ડ પિકચર ગેલેરી

પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ

લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ

ઊંચુ પર્વતશિખરઃ ગોરખ્નાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર

વધુ મંદિરો વાળુ શહેરઃ પાલિતાણા, ૮૬૩ જૈન દેરાસરો

મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પબ્લિકેશન્સ

મોટુ ખાતર કારખાનુ: ગુજરાત વેલી ફર્ટિલાઇઝર , ચાવજ, ભરુચ જિ.

ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મેહસાણા જિલ્લો
ઘણું બધુ
ગુજરાતના મુખ્ય યાત્રા ધામ
ગુજરાતનું શું વખણાય?
ગુજરાતના મહાન કવિઓની કહેવતો
ગુજરાતી મનોરંજનનું દર્પણ
ગુજરાતની મહાન વ્યક્તિઓ
ગુજરાતના સાહિત્યકારો