મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » પ્રજાસત્તાક દિન (Republic Day)
Gujarat in Republic day
ભારતના સૌથી મોટા 'ટેકઓવર ટાયકૂન' રતન તાતા, સ્‍ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, માસ્‍ટર બ્‍લાસ્‍ટર સચિન તેંડુલકર, આશા ભોંસલે, એન. આર. નારાયણમૂર્તિ, કેન્‍દ્રીય પ્રધાન પ્રણવ મુખર્જી અને વિશ્વનાથન્‌ આનંદે તેમના ક્ષેત્રોમાં આપેલા અમૂલ્‍ય યોગદાન બદલ તેમને દેશના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માનમાં બીજા ક્રમે આવતા પદ્મ વિભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. પ્રજાસત્તાક દિનની પૂર્વસંઘ્‍યાએ સરકારે ભારત રત્‍ન પછી સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્‍માન પદ્મ પુરસ્‍કારોની ઘોષણા કરી પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. સ્‍ટાર બેટ્‍સમેન સચિન તેંડુલકર, આશા ભોંસલે, ઇન્‍ફોસીસના વડા નારાયણ મૂર્તિ, તાતા જૂથના વડા રતન તાતા સહિત 13 મહાનુભાવોની પદ્મ વિભૂષણ પુરસ્‍કાર માટે પસંદગી કરવામાં આવી હતી તો ગુજરાતની સુનિતા વિલિયમ્‍સ..
  આગળ વાંચો
Gujarat Governer
PR
P.R
તાપીમાં રાજ્યની પ્રજાસત્તાક દિન ઉજવણી
ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્માએ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલે તેમના સંદેશામાં કહેલું કે, ગુજરાતે વર્ષ 2007-08 માટે રાજ્ય વાર્ષિક યોજનામાં પોષણ, હાઉસિંગ , પ્રાથમિક શિક્ષણ અને પીવાના પાણી સહીતની સામાજીક સેવાઓને પ્રાથમિકતા આપી છે. તે સીવાય રાજ્યે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં પણ સારી કામગીરી કરી છે. રાજ્યે ગેસ આધારીત અર્થતંત્ર વિકસાવવા માટે ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લીમીટેડની સ્થાપના પણ કરી છે. રાજ્યપાલે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે જો તમામ રાજ્યો એક સાથે પ્રગતી સાધે તો જ આપણા..
• દેશને સારો બનાવવા સંઘર્ષ જરૂરી • ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ
• આકાશ આંબતી પ્રગતિના પંથે ભારતીયો • પાટણની 'રાણકીવાવ' હવે દિલ્લીમાં
• માનવીય અવકાશી મિશનની કલ્પના • ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને વિકાસ
59માં પ્રજાસત્તાક દિનની ફોટોગેલેરી
પાછલો સંદર્ભ
26
Jan
25
Jan
24
Jan
23
Jan