મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » ગુડબાય-08 (Retro 08)
blast
અંતરીક્ષમાં ચંદ્રયાન-1 તરતું મુકી દેશે મોટી સિધ્ધિ મેળવી છે. નેનો મેળવી રાજ્યે વિકાસમાં ચાર ચાંદ લગાવ્યા છે આ સિધ્ધિઓની સામે આ વર્ષ દરમિયાન આપણે જે વિટંબણાઓ, ભયાનકતા જોઇ છે એ ધ્રુજાવનારી છે. એક સાંધોને તેર તૂટે એવો સમય એટલે વર્ષ 2008. આતંકવાદ, આર્થિક મંદીથી વીંટળાયેલા અને સળગતા આ વર્ષની ભયાનક એટલી તીવ્ર રહી કે દેશના તમામ લોકોને દઝાડી ગઇ. આ વર્ષની ભયાનકતા તો એ છે કે, આ વર્ષમાં લાગેલી આગની જ્વાળાઓ આગામી સમયમાં પણ દઝાડતી રહેશે. દેશના ઇતિહાસમાં આતંકી હુમલાઓમાં આ વર્ષ ખરાબીની ટોચે રહ્યું. દેશના પાટનગર તથા આર્થિક મહાનગરી સહિત અન્ય શહેરોને આતંકવાદીઓએ એક પછી એક પોતાના નિશાન બનાવ્યા.
  આગળ વાંચો
વેબદુનિયા વિશેષ
ahmedabad blast
ND N.D
 
રમત માટે યાદગાર...વર્ષ 2008
વર્ષ ર008નું વર્ષ રમતપ્રેમીઓ માટે ઘણીરીતે યાદગાર બની રહ્યું. ચીનમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ભારતના અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ અપાવી દેશને ગૌરવ અપાવ્યું. તો અમેરિકાના માઇકલ ફ્લેપ્સે આઠ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો વિક્રમ બનાવ્યો હતો. આ વર્ષ દરમિયાન ઓલિમ્પિક્સ ઉપરાંત ક્રિકેટ, આઇપીએલ, યુરો કપ સહિતની રમતોમાં વિવિધ પાસાઓ જોવા મળ્યા. તો આવો એક નજર નાંખીએ આ રોમાંચક પળો પર....
નેનો આવી ગુજરાતમાં....
બુલ ડોઝર સામે આવ્યા મંદિરો
વડોદરામાં રક્તદાનનું ઘોડાપુર
અમદાવાદ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું
હિરા બજારની ચમક ઘટી
છઠ્ઠા પગારપંચનો અમલ થશે આનંદો!
પુનરાવલોકન-2008
પાછલો સંદર્ભ
27
Dec
26
Dec
25
Dec