મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ગુડબાય-08 > અમદાવાદ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમદાવાદ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું
વેબ દુનિયા

અવાજ કરતું અમદાવાદ શહેર 26મી જુલાઇના કાળા શનિવારની સાંજે એકાએક થંભી ગયું. ગણત્રીની મિનિટોમાં એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ 17 બોમ્બ ધડાકાઓએ શહેરને તહસનહસ કરી નાખ્યું હતું. માનવતાના આ દુશ્મનોએ ઘાયલોને લઇ જવાયેલ હોસ્પિટલને પણ બોમ્બમાં ઉડાવતાં ઘાયલો બીજા હુમલામાં મોતમાં હોમાઇ ગયા હતા.

આ હુમલામાં 46થી વધુ મોત થયાનું તથા 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન આતંકવાદીઓએ સાયકલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. પોલીસે હુલાના આ ષડયંત્રમાં સંડોવાયેલા અબુ બશર સહિત 17 જેટલા શખ્સોની બાદમાં ધરપકડ કરી હતી.

સમય સ્થ
6-30 મણીનગર ચાર રસ્તા પાસે
6-30 રાયપુર ચકલામાં બે ધમાકા
6-30 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-35 સારંગપુર ચકલા
6-35 મણીનગર બસ સ્ટેન્ડ
6-35 જવાહર ચોક
6-35 ઇસનપુર ગોવિંદવાડી
6-45 સારંગપુર સર્કલ
6-42 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-45 નરોડા ગેલેક્સી સિનેમા
7-52 મણીનગર એલ.જી હોસ્પિટલ
7-52 સરખેજ જુહાપુરા રોડ
7-54 સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર
9-30 ગોતા-વડસર રોડ
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આસારામ આશ્રમ ઃ લોહીથી ખરડાયો
બોલીવુડને નવા મળ્યા નવા ચહેરા
વર્ષ 2008 કેટરીના, અક્ષયને નામ
હિરા બજારની ચમક ઘટી
બુલ ડોઝર સામે આવ્યા મંદિરો
નેનો આવી ગુજરાતમાં....