મુખપૃષ્ઠ >  વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > મહાશિવરાત્રિ
Mahashivaratri
જૂનાગઢમાં મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ W.D
મહાશિવરાત્રીનો અદ્દભુત શિવ મેળો

જૂનાગઢની ભવનાથ તળેટીમાં ગઇકાલે રવિવારે સવારે હર...હર... મહાદેવનાં નાદ સાથે મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો. જયારે મહાશિવરાત્રીની આગવી ઓળખ સમાન દ્ગિંબર સાધુઓનો અખાડો શરૂ થઇ ગયો છે. શિવરાત્રીના મેળામાં જાણે જીવ અને શિવનો સંગમ થયો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. ગિરનારની ગિરીમાળાઓ શિવનાનાદ્‌થી ગુંજી ઉઠી છે. લાખોની સંખ્‍યામાં દેશભરમાંથી શ્રધ્‍ધાળુઓ અને સાધુ-સંતો પૂણ્‍યનું ભાથુ બાંધવા ઉમટી પડયા છે. જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીનાં મેળામાં ગઇકાલ થી આવતા ભાવિકોની ધીમી શરૂઆત થયા બાદ સાંજે શહેરીજનો મેળામાં ઉમટી પડતા આજના દિવસે આશરે એકાદ લાખ ભાવિકોની હાજરી નોંધાઇ..

આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
Kashi Vishvanath
Mr. Akshesh Savaliya W.D
 
મહા શિવરાત્રિ પર કાશી વિશ્વનાથ મંદિર 
ગંગા નદીના પશ્ચિમી તટ પર આવેલુ વારાણસી નગર વિશ્વના પ્રાચીન શહેરોમાંથી એક માનવામાં આવે છે તથા અહીં ભારતની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં સુશોભિત છે. આ નગરના હૃદયમાં વસેલા છે ભગવાન કાશી વિશ્વનાથનુ મંદિર જે પ્રભુ શિવ, વિશ્વેશ્વર કે વિશ્વનાથના મુખ્ય જ્યોતિર્લિગોમાંથી એક મનાય છે. સ્ત્રી હોય કે પુરૂષ, યુવાન હોય કે વૃધ્ધ, દરેક અહીં મોક્ષ મેળવવા માટે જીવનમાં એક વખત તો અવશ્ય આવે છે. એવુ માનવામાં આવે છે કે અહી આવનારો દરેક શ્રધ્ધાળુ ભગવાન વિશ્વનાથને પોતાની માનીતી ઈચ્છા સમર્પિત કરે છે. ..
ભૂતભાવન-મનભાવન મહાકાળ 
કૈલાશ માનસરોવરની અલૌકિક તીર્થયાત્રા 
ૐ શ્રી ત્રિશક્તિ નમ: 
અમંગળને મંગળ કરે - મંગળનાથ 
ત્રયંબકેશ્વર 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભવ્ય 
ઓમકારેશ્વર બાબાની શાહી સવારી.... 
મહા શિવરાત્રિ પર સોમનાથજીની ફોટો ગેલેરી...
વિવિધ
રાવણની અનન્ય શિવભક્તિ
શ્રી અરૂણાંચલેશ્વર ( તિરૂ અન્નામલૈય્યર) મંદિર
સોમનાથના પ્રાચિન શિવમંદિરના દર્શન
શિવ સ્તુતિ
શિવજીની આરતી
શિવને પ્રિય શ્રાવણ માસ
રામેશ્વર જ્યોતિર્લીંગ
બાર જ્યોતિર્લિંગ
મહામૃત્યંજય જપ
બૈદ્યનાથ
ભીમશંકર
ઘણું બધુ
પાછલો સંદર્ભ
04
Mar
03
Mar
01
Mar
28
Feb
27
Feb