મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > મહાશિવરાત્રિ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાશી વિશ્વનાથ

W.D
વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

ગંગકિનારસાંકડવિશ્વનાગલીમાઆવેલવિશ્વનામંદિકેટલામંદિરઅનપીઠોથઘેરાયેલે. અહીકુવે, જેને 'જ્ઞાનવાપી'સંજ્ઞઆપવામાઆવે, મંદિરનઉત્તરમાઆવેે. વિશ્વનામંદિરનઅંદમંડઅનગર્ભગૃઆવેલે. ગર્ભગૃહનઅંદચાંદીથમઢેલભગવાવિશ્વનાથનુ 60 સેંટીમીટઉંચશિવલિંઆવેલે. આ શિવલિંકાળપત્થરનુબનેલે. મંદિરનઅંદરનચોએટલવ્યાપનથવાતવરબધરીતશિવમછે.
ઘણું બધુ
બૈદ્યનાથ
ધૃષ્ણેશ્વર
રામેશ્વર જ્યોતિર્લીંગ
ત્ર્યંબકેશ્વર
કેદારનાથ
ઓમકારેશ્વર