લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી ॐ જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું.
આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે. અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં ॐ નાં માધ્યમથી ફ્ક્ત શારીરિક વિકાર જ દૂર નથી થતો પરંતુ નશાની લતમાં ડૂબેલા યુવાનોને પણ સાચી રાહ પર લાવવા માટે આ પવિત્ર ધ્વનિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.