મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ટારગેટ મુંબઇ > મુંબઇમાં શાળા, કોલેજો, શેરબજાર બંધ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મુંબઇમાં શાળા, કોલેજો, શેરબજાર બંધ
વેબ દુનિયા

બુધવાર રાત્રે આતંકવાદીઓએ મચાવેલા આતંક બાદ મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે મુંબઈ શહેરની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી ઘટનાને ગંભીરતાથી લઈને લોકોને ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું હતું. તેમજ કેટલાંક આતંકવાદી શહેરમાં છુપાયા હોવાની સંભાવનાને ધ્યાનમાં લઈને શહેરની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ હુમલાને પગલે શેરબજાર પણ બંધ રખાયું છે.

સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મુંબઇ એટીએસને ભારે આઘાત
આતંકીઓ સમુદ્રનાં રસ્તે શહેરમાં પ્રવેશ્યા
દક્ષિણ મુંબઈમાં આતંકીઓનો કહેર
આતંકવાદી હુમલાનો ઈતિહાસ
મુંબઇમાં આતંકનું તાંડવ, 100ના મોત