મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ટારગેટ મુંબઇ > નૌસેનાએ શકમંદ જહાજને રોક્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નૌસેનાએ શકમંદ જહાજને રોક્યું
આ જહાજમાં આતંકીઓ મુંબઇ આવ્યા હતા !
વાર્તા

નૌ સેનાએ મુંબઇમાં વિભિન્ન સ્થળોએ હુમલો કરનાર આંતકીઓને મુંબઇ લાવનાર શકમંદ જહાજને રોકી લીધુ છે. રક્ષાસુત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ પાકસ્તાનમાંથી આતંકવાદીઓને મુંબઇ લાવનાર આ જહાજને આંતરી લેવાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, એમવી એલ્ફા નામના આ જહાજ દ્વારા આતંકવાદીઓ કરાંચીથી ગુજરાતના માર્ગે થઇ મુંબઇ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શંકમંદ જહાજને પકડવા કવાયત
કરાંચી-મુંબઈ વાયા ગુજરાત
મૃતકોને 5 લાખનું વળતર
હુમલાની કેટલીક જાણકારી હતી - શિવરાજ
આંતકીઓએ 80 બંધકોને ફુંકી માર્યા
મનમોહનસિંહે આપાતકાલિન બેઠક બોલાવી