મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > ટારગેટ મુંબઇ > ફરી વાર અંધાધૂંધ ગોળીબારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફરી વાર અંધાધૂંધ ગોળીબારી
વાર્તા

મુંબઇ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની બહાર ફરીવાર આજે બપોરે ગોળીબારી કરાઇ હતી.

સુત્રોના અનુસાર આ વખતે સ્ટેશનથી બહાર આવવાના રસ્તે ગોળીબારી કરાઇ હતી. સુરક્ષા બળો ત્યા જવા રવાના થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે વીટી તથા અન્ય એક સ્થળે પણ ગોળીબારીનો બનાવ બન્યો હતો.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઘાયલોમાં ઘરડાથી લઈને બાળકો સામેલ
આતંકીઓની ભારતને જોરદાર લપડાક
અમેરિકન નાગરિકો સાવધાન:વિદેશી વિભાગ
આંતકથી મૃતકોનો આંકડો 121 થયો
આતંકીઓ બે મહિનાથી રહેતા હતા !
મુંબઈ તાજકાંડમાં દાઉદનો હાથ