મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > વેલેંટાઈન ડે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેમ મને ભુલાવ્યો છે ?
કલ્યાણી દેશમુખ

Satmeet
આજે ફરી તેમની યાદથી દિલ મારુ કરમાયુ છે
રમકડાંથી જેમ મનાવાય બાળકોને તેમ સમજાવ્યું છે.

યાદમાં તેમની રડતાં-રડતાં આંખો સુઝી ગઈ
અમે તો દુ:ખથી બળી ગયા, તે ખુશીઓ મનાવી રહ્યા છે.

સિતમની પણ હદ હોય છે, એ તો હદ જ પાર કરી ગયા
અમને વધુ બળાવવા તેઓ બીજાને દોસ્ત બનાવી રહ્યા છે.

તેમણે એટલા ઝખમ આપ્યા છે કે કદાચ ક્યારેય ભરાશે
દેખાય નહી તેઓ ક્યારેય, એ રીતે આ દિલમાં ઘર બનાવ્યુ છે.

વિચારી રહ્યો છુ પ્રેમ તેમને મારાથી હવે તો નથી રહ્યો
મિત્ર સમજીને તો મળી શકતા હતા તો કેમ મને ભુલાવ્યો છે.
ઘણું બધુ
વો હૈ જરા ખફા ખફા.....
જ્યારે બે દિલ થાય દૂર
સ્માઈલ પ્લીઝ! !
જ્યારે દિલમાં કોઈ વસી જાય.....
જ્યારે આપવી હોય સરપ્રાઈઝ ગીફ્ટ
પ્રેમને લાગણીથી વશ કરો