મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > વેલેંટાઈન ડે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વેલેંટાઈન ડે પર સ્પેશ્યલ ગેમ

વેલેંટાઈન ડે, એક એવો દિવસ જેની કાગડાળે યુવાનો રાહ જોતા હોય છે. દરેકના મનમાં કંઈક નવુ કરવાનો ઉત્સાહ રહે છે. દરેક ઈચ્છે છે કે તેઓ પોતાના બોયફ્રેંડ કે ગર્લ ફ્રેંડને માટે કંઈક જુદી કરી બતાવે. આજના આ રોમાંચિત દિવસ માટે અમે પણ તમારા માટે લાવ્યા છે કેટલીક દિલમાં રોમાંચ જગાવનારી રમતો.

લવમીટ
આજકાલ છોકરા છોકરીઓ વચ્ચે દોસ્તી કોમન થઈ ગઈ છે. દરેકની દોસ્તીનો મતલબ અફેયર નથી હોતો. જેમ બે છોકરીઓ સારી બહેનપણી હોય છે, તેવી જ રીતે એક છોકરો છોકરી ફક્ત મિત્ર પણ હોય છે. પણ ક્યારેક એવુ બને કે આ દોસ્તી-દોસ્તીમાં ક્યારે પ્રેમ થઈ જાય તે ખબર જ ન પડે. તો ચાલો જાણો તમે પણ શુ કોઈના પ્રેમમાં છો.

આ જાણવા માટે કે તમે કોના પ્રેમમા છો અહીં ક્લીક કરો
લવમીટર


જોરકઝટક
અમારી બીજી ગેમ છે મજાની અને એક રોમાંચ જગાવનારી, આ ગેમનુ નામ છે વર્ચૂઅલ કિસ. કિસનું નામ સાંભળીને જ રોમાંચ જાગ્યો ને ? તો આવો જાણીએ શુ છે આ ગેમમાં....

જોર કા ઝટકા...ધીરે સે...

ઈશ્
જાણી તો લીધુ કે તમે કોઈના પ્રેમમાં છો, પણ હવે એ જાણવુ પણ જરૂરી છે કે તમારો પ્રેમ કેટલો ઊંડો છે, તમારો પ્રેમ દુનિયાનો સામનો કરી શકવા જેટલો શક્તિમાન છે કે નહી એ જાણો અમારી એક વધુ ગેમ....
આગ હૈ ઈશ્ક
ઘણું બધુ
પ્રેમમાં સોદેબાજી નહી.
બદલાઈ રહ્યો છે પ્રેમ.....
વેલેંટાઈન ડે : મોકલો તમારા પ્રિયને સંદેશ
પ્રેમની પરિભાષા
જાવેદ અખ્તરના કાવ્યો
સરમુખત્યાર હિટલરનો રક્તરંજિત પ્રેમ