મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » યુધ્ધની તૈયારી (War Countdown)
india-pak war
ભારતની સહિષ્ણુતાનો પાકિસ્તાન દરરોજ ફાયદો ઉઠાવે છે. છાશવારે ભાંગફોડ પ્રવૃત્તિઓ કરાવી પાકિસ્તાન પોતાની પ્રોક્સી વોર ચલાવી મુંછમાં મલકાઇ રહ્યું છે. ભૂતકાળની તમામ વાતોનો આજે બદલો લેવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનના દાંત ખાટા કરી આપણે તેને બતાવી દેવું જોઇએ
  આગળ વાંચો
pak airforce
 
ભારતની મિસાઇલ શક્તિની સામે પાકિસ્તાન પાસે પણ સામનો કરવા માટે મિસાઇલનો જથ્થો છે. જે ભારતીય સેનાને સામો જવાબ આપી શકે તેમ છે.
 
ભારતીય સેના પાસે જમીનથી જમીન ઉપર તથા હવામાં મારક શક્તિ ધરાવતા એક એકથી ચઢિયાતી મિસાઇલો છે. જેનું મારક ક્ષમતા પણ વધુ છે.
pravan
પાકિસ્તાન નક્કર કાર્યવાહી કરે
વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ પાકિસ્તાનને જણાવ્યું છે કે તે આતંકવાદીઓ વિરૂદ્ધ અવશ્ય કાર્યવાહી કરવી જોઈએ, તેમજ ભારતમાં વિવિધ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ આતંકવાદીઓ ભારતને સોંપવા જોઈએ.
હુમલાથી શાંતિના દુશ્મનોને ફાયદો
પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ કહ્યુ હતું કે મુંબઈના આતંકવાદી હુમલાઓના કારણે બંને દેશો વચ્ચે વધેલા તનાવથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિ ન ઇચ્છતા દુશ્મનો અને આતંકવાદિયોને ફાયદો થઇ રહ્યો છે.