ભારતીય સેના પાસે જમીનથી જમીન ઉપર તથા હવામાં મારક શક્તિ ધરાવતા એક એકથી ચઢિયાતી મિસાઇલો છે. જેનું મારક ક્ષમતા પણ વધુ છે.
અસ્ત્ર * હવાથી હવા માં 110 કિલોમીટર સુધી મારનાર મિસાઇલ 'અસ્ત્ર' નો ભારતે 13 સપ્ટેમ્બર 2008ના રોજ ઉડીસાના ચાઁદીપુરમાં સફળ પરીક્ષણ કર્યુ હતું.
* આ મિસાઇલ 15 કિલોગ્રામ યુદ્ધક સામગ્રી પહોચાડવામાં સક્ષમ છે.
* દુશ્મનોંને ભ્રમિત કરવા તથા ધ્વનિની ગતિ કરતા પણ જડપી ઉડાન ભરનાર સુપર સોનિક વિમાનોંને પણ નષ્ટ કરવામાં આ મિસાઇલ સક્ષમ છે.
* વર્તમાન બીવીઆર (બિયાંડ વિજુઅલ રેંજ) શ્રેણીની મિસાઇલોંમાં સૌથી વધારે શક્તિશાળી મનાય છે.
પૃથ્વી 1, 2 તથા 3 * જમીનથી જનીન પર 150 થી 2500 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. * યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 500 થી 1000 કિલોગ્રામ સુધીની છે. * ભારતીય મુદ્રામાં કીમત : 3 કરોડથી વધારે. * સ્થિતિ : વિકસિત અને તેનાત. આકાશ * જમીનથી હવામાં માર કરવાની ક્ષમતા ધરાવે છે. * મારક ક્ષમતા : 25 કિલોમીટર * યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 55 કિલો * સ્થિતિ : વિકસિત અને તૈનાત.
ત્રિશૂલ * જમીનથી હવામાં માર કરવાની ક્ષમતા ધરાવે છે. * મારક ક્ષમતા : 500 મીટર થી 9 કિલોમીટર સુધી. * યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 15 કિલો * પરીક્ષણ : 30 વારથી વધારે. * સ્થિતિ : વિકસિત અને તૈનાત.
નાગ * ટૈંક પ્રતિરોધક મિસાઇલ * મારક ક્ષમતા : 5 કિલોમીટર સુધી. * પરીક્ષણ : 25 વારથી વધારે. * સ્થિતિ : વિકસિત અને તૈનાત.
અગ્નિ-1 થી 5 * મધ્યમ થી લાંબા અંતરવાળી મારક શક્તિ ધરાવતી મિસાઇલ. * મારક ક્ષમતા : 5000 કિલોમીટર સુધી. * યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 1 ટન. * સ્થિતિ : વિકસિત અને તૈનાત.
બ્રહ્મોસ * જમીનથી જમીન અને પોત તથા પનડુબ્બીથી હવામાં પ્રહાર. * મારક ક્ષમતા : જમીનથી જમીન પર 290 કિલોમીટર, પોત અથવા પનડુબ્બીથી હવામાં 14 કિમી. * યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 200 કિલો * પરીક્ષણ : 3 વારથી વધારે. * સ્થિતિ : સફલ પરીક્ષણ.
|