મુખપૃષ્ઠ >  વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > મહિલા દિવસ
Womens Day
સશકત નારી-સશકત સમાજ-ડો.પુનિતા PTI
સશકત નારી-સશકત સમાજ-ડો.પુનિતા

8મી માર્ચ એટલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ આ અંગે ચાલો ડો. પુનિતા હર્ણે સાથે વાતચીત કરીએ. તેઓનું સુત્ર છે કે, સશકત નારી - સશકત સમાજ - સશકત રાષ્ટ્ર (ડો. પુનિતા હર્ણે - ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગના પ્રોફેસર છે) તેઓ કહે છે કે આજે આટલા આધુનિક યુગમાં પણ સ્ત્રીને પોતાના શરીરથી લઈને દરેક પ્રકારની અસલામતી અનુભવાય છે. સ્ત્રી આજે પણ અનેક પ્રકારે અસુરક્ષિત છે. આજે પણ સ્ત્રી-જાતિના જન્મને સમાજ ઉત્સાહથી સ્વીકારતો નથી. અન્ય બાબતોમાં આટલો પરિવર્તનશીલ અને કહેવાતો વિકાસશીલ સમાજ સ્ત્રી પ્રત્યેની માનસિકતા બદલવામાં હજુ પણ પછાત જ છે. આજે પણ સ્ત્રી દેહનો અસ્વીકાર, સ્ત્રી બુદ્ધિનો અસ્વીકાર અને સ્ત્રીની લાગણીનો અસ્વીકાર કરવામાં આવે છે...

આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
Working Women
PTI
 
દેશમાં ફકત 13% જ સ્ત્રીઓ કામ કરે છે !
આજે શનિવારે 8મી માર્ચ એટલે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. આપણા દેશમાં સર્વે બાદ એવી બાબત જાણવા મળી છે કે, મહિલાઓની સ્‍થિતીમાં હજુ નોંધપાત્ર સુધારો થયો નથી. ભારતે વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી હોવા છતાં અને મહિલાઓને વ્‍યાપક તક આપવામાં આવી હોવાના દાવા છતાં સ્‍થિતી કફોડી છે. હજુ માત્ર 13 % મહિલાઓ જ કામ કરે છે. સર્વે મુજબ 10 મહિલાઓ પૈકીની નવ મહિલા તો અતિ મુશ્‍કેલ પર્યાવરણ ધરાવતા અનઓર્ગેનાઇઝેશન ક્ષેત્રમાં નોકરી કરે છે....
હુ છુ જીંદગીનુ સ્મિત - નારી
જ્યારે છોકરીઓ પોતે માંગે દહેજ !
દીકરી સૌની લાડકવાયી
સ્ત્રીઓ પુરૂષમય બની જાવ !
ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી
કેમ છે આ સ્ત્રીઓ પાવર વુમન ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - 08
વિવિધ
નારી સ્વાતંત્રતાની ફકત વાતો જ-ઇલાબેન
આજની નારી અજબ-ગજબની છે !
એશ્વર્યા રાયના કેરિયરની જીવન યાત્રા
શુ આજની નારી સ્વતંત્ર છે ?
મહિલાઓની યોગ્યતા થાય છે નજરઅંદાજ
સ્વતંત્રસંગ્રામની મહાન નારીઓ
ગુજરાતી મહિલા નવલકથાકાર - વિનોદીની
પ્રતિભા પાટિલ : પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
મહિલાઓ દરેક ક્ષેત્રમાં સમર્થ બનશે-સોનિયા
વેશ્યાવૃતિ કાયદાકિય નહીં-રેણુકા ચૌધરી
મહિલાઓ માટે આજે ખાસ બ્યુટી ટિપ્સ
ઘણું બધુ
પાછલો સંદર્ભ
07
Mar
06
Mar