મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 09 » 26/11 પ્રથમ વરસી વિશેષ » 26/11 ની વરસીએ સાંસદોનું રક્તદાન
Bookmark and Share Feedback Print
 

મુંબઈમાં 26/11 ના આતંકી હુમલાની વરસી પર આજે સમગ્ર દેશ હુમલાના શહીદ જવાનોને યાદ કરી રહ્યાં છે.

આ પ્રસંગે લોકસભામાં ણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદોએ રક્તદાન પણ કર્યું. રક્તદાન કેમ્પનું આયોજન પાર્લિયામેન્ટ એનેક્સીમાં કરવામાં આવ્યું.
સંબંધિત જાણકારી શોધો