| આગળ વાંચો |
| મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ વખતે 10 મે ના રોજ મધર્સ ડે આવશે. આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ .. | જ્યારે હું તારા આંગણમાં
એક ફૂલની જેમ ખિલ્યો
તુ જોઈને મને જીવતી હતી
મારા આંસુ પીતી હતી
માં ઓ માં
ક્યારેક ડરીને હુ સંતાઈ જતો હતો |