| આગળ વાંચો |
| રોજગારને સર્વોચ્ચ પ્રાથમિકતા.
રેલવે યાત્રીઓની સુરક્ષા અને સુવિધાઓ તરફ ખાસ ધ્યાન અપાશે.
| રેલવે પ્રધાન મમતા બેનર્જીએ લોકસભામાં બજેટ રજૂ કરતા વેળા આજે ગરીબો માટે એક નવી યોજના ‘ઈજજત’ની જાહેરાત કરી હતી. |